4 Easy Ways to Check Aadhar Card Number | Ek Vaat kau
Ek Vaat Kau /
Aadhar Card નંબર ચેક કરવાની 4 સરળ રીત | 4 Easy Ways to Check Aadhar Card Number | Ek Vaat kau
Team VTV09:48 PM, 30 Jan 23
| Updated: 10:02 PM, 30 Jan 23
ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈપણ વ્યક્તિ પાસેથી આઘારકાર્ડની કોપી મંગાવતા હોઈએ છીએ જેનાથી તેની ઓળખ થઈ શકે, પણ સાથે ઘણી વખત એવું પણ બનતું હોય છે ડાયરેક્ટ આધાર નંબર જ સામે વાળો વ્યક્તિ આપણને આપી દે, ત્યારે એક પ્રશ્ન થાય કે શું આ આધારનંબર સાચો છે કે ખોટો ? પણ આ મુંઝવણ થઈ જશે દૂર..Aadhar Card નંબર ચેક કરવાની 4 સરળ રીત જાણી લો Ek Vaat kau માં