ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / આવતીકાલે CM રૂપાણી અમદાવાદીઓને રૂ.1078 કરોડની આપશે ભેટ

4 December Ahmedabad people 1078 crores rupees gift CM Vijay Rupani

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 3 મહિના સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને 15 ડિસેમ્બર બાદ વહીવટદારની નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેને લઇને સત્તાધારી પાર્ટી દ્વારા 72 પ્રજાકીય કામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાની જનતાને રૂ.1078 કરોડની ભેટ આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ