અકસ્માત / વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર કાર પલ્ટી 20 ફૂટ નીચે ગરનાળામાં પડતા, 4ના મોત

4 dead in Vadodara Express Highway car accident near nadiad

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ગંભીર અકસ્માત થયો છે. નડિયાદ પાસે અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. કાર પલટીને હાઈ-વેથી સાઈડની કોતરોમાં નીચે ખાબકી હતી. કાર પલટીને 20થી 25 ફૂટ નીચે ખાબકતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ