ગજબ / 4 દિવસ કામ, 3 દિવસ રજાની મજા: 61 કંપનીઓમાં શરૂ થઇ રહી છે આ સુપરહીટ ફોર્મ્યુલા!

4 days work 3 days holiday fun this superheat formula is starting in 61 companies

એક રિપોર્ટ અનુસાર તેમાં શામેલ મોટાભાગની કંપનીઓ 4 ડે વર્કિંગ રૂલને અપનાવવા જઈ રહી છે. જો આંકડાની વાત કરવામાં આવે તો લગભગ 91 ટકા કંપનીઓ 4 ડે વર્કિંગ અને 3 ડે લીવને અપનાવવા જઈ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ