ગર્વની ઘટના / 4 વર્ષમાં 4 કરોડ લોકોને મળ્યો આયુષ્માન ભારત યોજનાનો લાભ, મનસુખ માંડવીયાનું નિવેદન

4 crore people got the benefit of ayushman bharat scheme in 4 years say Mansukh Mandaviya

કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાને આજે 4 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશભરના અનેક રાજ્યોના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ