દિલ્હી / અક્ષરધામ મંદિર પાસે સવારમાં 4 અજાણી વ્યક્તિઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ, થયા ફરાર

4 criminal fired on delhi police near akshardham temple

અક્ષરધામ મંદિરની પાસે દિલ્હી પોલીસ જ્યારે કારમાં જઈ રહેલા અજાણી વ્યક્તિઓને રોક્યા હતા. ત્યારે તેઓએ પોલીસની ગાડી પર ગોળીઓ વરસાવવાની શરૂ કરી. પોલીસે જવાબી કાર્યવાહી કરતાં અજાણી વ્યક્તિઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ