Video / બનાસકાંઠાના કોંગ્રેસના 4 ધારાસભ્ય અંબાજીના વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં પહોંચ્યા

બનાસકાંઠાના 4 ધારાસભ્યો અંબાજી પહોંચ્યા. નાથા પટેલ અને કાંતિ ખરાડી અંબાજી ખાતે હાજર છે. અંબાજીમાં તમામ ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠક બાદ હાઇકમાન્ડના આદેશનું પાલન કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ