દુર્ઘટના / રાજકોટમાં મેઘતાંડવ વચ્ચે દિવાલ ધરાશાયી થતા 4 બાળકો ઘાયલ, ગાડીઓના પણ ભુક્કા બોલી ગયા

4 children injured due to wall collapsed in Rajkot gujarati news

ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આવી સ્થિતિમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે રાજકોટમાં દિવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ