કોલંબિયા / અમેઝોનના ગાઢ જંગલમાં 40 દિવસ બાદ જીવતા મળ્યા 4 બાળકો, એક તો માત્ર 12 જ મહિનાનું, વિમાન દુર્ઘટના બાદથી હતા ગુમ

4 children found alive after 40 days in the dense forest of Amazon

Colombia News: 1 મેના રોજ 7 મુસાફરો સાથેનું સેસના 206 એરક્રાફ્ટ કોલંબિયાના એરસ્પેસમાં ક્રેશ થયું હતું અને અમેઝોનના જંગલોમાં પડ્યું, હવે છેક 40 દિવસે 4 બાળકો જીવિત મળ્યા 

બ્રેકિંગ ન્યૂઝ