કરુણાંતિકા / દિવાળીમાં પ્રકાશપર્વે ગુજરાતમાં 4 મોટા અકસ્માતથી 6 પરિવારના દીપક ઓલવાયા, 20થી વધુને ઇજા

4 big accidents in gujarat on diwali, 6 died and 20 injured

રાજ્યમાં તહેવારનો દિવસ રહ્યો ભારે. એક જ દિવસમાં રાજ્યમાં 4 મોટા અકસ્માત થયા, અલગ અલગ અકસ્માતમાં અત્યાર સુધી 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ