વડોદરા / સંસ્કારી નગરીમાંથી ગૃહમંત્રીની મુલાકાત પહેલા જ ડ્રગ્સ ઝડપાયું, મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ

4 arrested from vadodara with drugs like ganja women and autodriver booked

મુંબઈ બાદ હવે ગુજરાતમાં પણ ડ્રગ્સ વિરુદ્ધ પોલીસ તંત્ર સાબદું થઈ ગયું છે. સંસ્કારી નગરી તરીકે ઓળખાતાં વડોદરામાંથી 784 ગ્રામ જેટલો ગાંજો ઝડપાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ