અમરેલી / ગીરના જંગલમાં 'પુષ્પારાજ' ટોળકીનો પર્દાફાશ, 200 કિલોગ્રામ ચંદન સાથે વધુ 4 આરોપી ઝબ્બે

4 accused arrested for stealing 200 kg of sandalwood in Amreli's Gir forest

ચંદન ચોરીના મૂળ સુધી પહોંચવા વનવિભાગે સોગઠાં ગોઠવ્યા, અગાઉ પકડેલા આરોપીઑની પૂછપરછને આધારે સિન્ડીકેટનો પર્દાફાશ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ