કરૂણ / સુરેન્દ્રનગરમાં 12 જ કલાકમાં ચાર અકસ્માત: અખિયાનાના પાટિયા પાસે ત્રણ લોકોના મૃત્યુ, ચોટીલા અને લીંબડીમાં પણ એક્સિડેન્ટ

4 accidents in last 12 hours in Surendranagar district

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં જુદા-જુદા 4 અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ