રિપોર્ટ / ભારતમાં 50 વર્ષમાં 4.58 કરોડ છોકરીઓ ગુમ, ગુજરાત સહિત 9 રાજ્યોની સ્થિતિ ભયાવહ

4. 58 crore girls go missing in 50 years in india daughters less than sons in 9 states including uttarpradesh

યુએનના એક અહેવાલ મુજબ ચીન પછી ભારતમાં સૌથી વધુ મહિલાઓ ગુમ થઈ છે. મંગળવારે જાહેર થયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં છેલ્લા 50 વર્ષ દરમિયાન 4.58 કરોડ મહિલાઓ ગુમ થઈ ગઈ છે. જ્યારે વિશ્વભરમાં ગુમ થયેલી મહિલાઓની સંખ્યા 14.26 કરોડ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ