દુર્ઘટના / કેનેડાના ઓન્ટારિયોમાં એક ખાણમાં 39 મજૂરો ફસાયા, બચાવ માટે રેસ્કયુ ઓપરેશન શરૂ,આ છે ઘટનાનું કારણ

39 workers trapped in a mine in Ontario, Canada, rescue operation launched, this is the cause of the incident

કેનેડાના ઓન્ટારિયોની એક ખાણની અંદર 39 મજૂરો ફસાયા હોવાના સમાચારો સામે આવી રહ્યાં છે. જેઓને બચાવવા માટે એક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ