ખેલંદા / પાલનપૂરની કલબમાં 39 શકુની જુગાર ખેલતા ઝડપાયા; પોણા બે કરોડની રોકડ સાથે 'ચોપાટ'

39 Shakunis caught gambling at Palanpur club; 'Chopat' with Rs 2 crore cash

પાલનપુરની પ્રતિષ્ઠિત જ્યોર્જ ફિફ્થ કલબમાં ડી.જી. વિજિલન્સ ટીમની રેડ પાડતા મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા.કલબમાં જૂગટુ ખેલતા કેટલાક ગણમાન્ય લોકો ઝડપાઈ જતા ચકચાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ