અરેરાટી / લંડનમાં એક કન્ટૅનરમાં એકસાથે મળી એટલી લાશ કે સમગ્ર વિશ્વમાં મચ્યો હાહાકાર, PM જૉન્સન સ્તબ્ધ

39 dead bodies found from truck container in london news

લંડનમાં ટ્રક કન્ટેનરથી 39 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ટ્રક બલ્ગેરિયાથી આવી રહ્યો હતો. Essex Police એ કહ્યુ કે ઇસ્ટ ઓફ લંડનના Grays માં સ્થિત ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પાસે આ ટ્રકમાં હાજર તમામ 39 લોકોના મોત થઇ ચૂક્યા હતા. મૃતક 38 યુવકો માંથી એક સગીર પણ છે. 

બ્રેકિંગ ન્યૂઝ