દાવો / ભારત તરફ ખેંચાયું વિશ્વભરના સંશોધકોનું ધ્યાન! આ સ્થળેથી મળી આવ્યા 38 કરોડ વર્ષ જુના જીવાશ્મ, જાણો શું થયો ખુલાસો

38 crore years old fossils were found in saharanpur scientists told fossil of hydnocerus

સહારનપુરના શિવાલિક ક્ષેત્રમાં ઘણા ભૌગોલિક રહસ્યો છુપાયેલા છે. શિવાલિકની તળેટીમાંથી નિકળતી સહન્સરા નદીના તટ પ્રદેશમાં 30 થી 38 કરોડ વર્ષ પહેલા દરિયામાં મળેલા જીવના જીવાશ્મ મળવાનો દાવો કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ