રોગચાળો / અમદાવાદમાં ડેંગીનો કહેર યથાવત, 19 દિવસમાં 375 કેસ નોંધાયા

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રોગચાળો દિવસે દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ડેન્ગ્યુના 454 જેટલા કેસ નોંધાયા છે. શહેરના સિવિલ હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના 375 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુનો કહેર વધતા હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો થયો છે. વહેલી સવારથી સિવિલ હોસ્પિટલના ઓપીડીમાં દર્દીઓની લાઈન જોવા મળી રહી છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ