ટેરેટ એટેક / 370 નાબૂદીની બીજી વરસી પહેલા કાશ્મીરમાં આતંકી હુમલો, પોલીસકર્મી સહિત 3 નાગરિકો ઘાયલ

370 Terrorists attack in Kashmir ahead of second anniversary of abolition, 3 civilians injured, including policemen

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદીના બે વર્ષ પૂર્ણ થવાને આરે છે ત્યારે આતંકીઓએ શ્રીનગરના ખાનયારમાં હુમલો કર્યો જેમા એક પોલીસકર્મી સહિત 3 નાગરિકો ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ