જમ્મૂ કાશ્મીર / આર્ટિકલ 370 ખતમ થયા બાદ હવે કોમન સિવિલ કોડ પર સૌની નજર

370 scrapped big agenda of rss completed now eyes on ram mandir and common civil code

જમ્મૂ કાશ્મીરને વિશેષાધિકાર આપતી ધારા 370 હટાવ્યા બાદ એનડીએના સાથી પક્ષો એક નવા સમાચારની રાહ જોઈ રહ્યા છે. ભાજપના સહયોગી પક્ષો અને કેટલાક વિપક્ષી નેતાઓ સરકારના આ પગલાંની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે હવે કેટલાક નેતાઓ દેશમાં સમાન સિવિલ કોડ લાગુ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ