મૂડી રોકાણ / Adani Group માં લાગેલા છે LICના 36 હજાર કરોડ અને SBIના 27 હજાર કરોડ રૂપિયા, નાણામંત્રીએ કહ્યું- લિમિટમાં છે એક્સપોઝર

36 thousand crores of LIC and 27 thousand crores of SBI are invested in Adani Group, Finance Minister said - exposure is in...

સતત 7 દિવસના ઘટાડા વચ્ચે અદાણી ગ્રૂપની કંપનીઓના માર્કેટ કેપમાં રૂ.10 લાખ કરોડનો ઘટાડો થયો છે. એવામાં LIC એ અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું છે અને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ લોન આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ