પુર / ભારે વરસાદને કારણે આ રાજ્યની સ્થિતિ કથળી, 36 લાખ લોકો અસરગ્રસ્ત, જાણો કેવી છે સ્થિતિ

36 lakh people affected by floods in assam 92 deaths

વરસાદને કારણે દેશમાં અનેક રાજ્યો વારાફરથી આફતોનો સામનો કરી રહ્યા છે ત્યારે હાલમાં આસામની સ્થિતિ ખૂબ દયનીય બની ગઈ છે. આસામમાં આકાશી આફતના કારણે 36 લાખ લોક પ્રભાવિત થયા છે. ત્યાં 66 લોકોના મોત પણ નિપજ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ