ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

જવાબદાર કોણ? / અમદાવાદમાં 10 મોટી દુર્ઘટનાઓમાં 36ના મોત, હજુ સુધી કોઇ અધિકારી સામે એક્શન નથી લેવાયા

36 killed in 10 major accidents in Ahmedabad no action taken against any official

અમદાવાદમાં અનેક દુર્ઘટનાઓ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. છેલ્લા 5 વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં હજુ સુધી કોઈ જ અધિકારીઓ સામે પગલા નથી લેવાયા. અલગ અલગ ઘટનામાંઓ અનેક લોકોના જીવ ગયા પરંતુ કોઈ જ એક્શન નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ