કાર્યવાહી / ફેસબુક ફરી ચર્ચામાં, અમેરિકાની ખાસ અદાલતે ફટકાર્યો 3500 કરોડ ડોલરનો દંડ

3500 Crore Dollar Lawsuit Filed Against Facebook

યુ.એસ.ની કોર્ટે ફેસબુક(Facebook)ની પિટિશનને ફગાવી દીધી છે, જેમાં ઇલિનોઇસના નાગરિકો સામે ચહેરાના રિકગ્નિશનના ડેટાના દુરૂપયોગ માટે 3,500 મિલિયનનો ક્લાસ-એક્શન મુકદ્દમો કરવામાં આવ્યો છે. ટેકક્રંચના શુક્રવારના અહેવાલ મુજબ, સાન ફ્રાન્સિસ્કોમાં નવ સર્કિટ ન્યાયાધીશોની ત્રણ જજોની પેનલે ફેસબુકની અરજી નામંજૂર કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ