વધુ એક હત્યા / ક્રાઇમ કેપિટલ દિલ્હી: વધુ એક યુવતીની છરીના ઘા મારીને હત્યા, ઘરના છત પર જ મળ્યો મૃતદેહ

35-year-old woman stabbed to death in Delhi, blood-soaked body found on balcony

સપના નામની મહિલાએ મૃતદેહ અંગે પોલીસને જાણ કરી હતી. ગઈ કાલે એટલે કે સોમવારે રાત્રે તેમના ઘરે એક પાર્ટી હતી, જેમાં એક છોકરો અને વધુ બે છોકરીઓ હાજર હતી. ત્યારપછી ઝઘડો થયો અને પછી છોકરીને ચાકુ મારવામાં આવ્યું, જેના કારણે તેનું મોત થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ