બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:59 PM, 12 November 2024
લાંબુ અને નીરોગી જીવવા માટે કસરત કરી પરંતુ આ કસરતે જ મોતનું કારણ બની છે. ચીનના હુઆઈ પ્રાંતમાં એક સ્ટેડિયમની બહાર કસરત કરી રહેલા 35 લોકો પર કાર ફરી વળતાં તેમના કમકમાટીભર્યાં મોત થયાં હતા. 62 વર્ષીય શખ્સે સ્ટેડિયમ બહાર કસરત કરી રહેલા લોકો પર કાર ચઢાવી દીધી હતી. ઘટના બાદ હાહાકાર મચ્યો હતો. કાર ચાલકે પોતાની જાતને પણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો જીવ બચી ગયો હતો.
ADVERTISEMENT
11月11日晚8点左右,广东珠海市珠海体育中心大献忠!
— SHINGHOW (@dummylcdtv) November 11, 2024
一辆越野车突然高速冲进体育中心的跑道,撞向正在环形跑道上跑步健身的人群,一路撞过去,跑道上到处躺着被撞倒的人!
据目击者粗略估计目前伤亡人数已超过百人!
撞人后开走逃逸。目前肇事车已经被警察围堵。知情者:肇事者带着刀,双方目前僵持中 pic.twitter.com/QVDaXzKVdo
62 વર્ષીય શખ્સે કેમ કાર ચઢાવી?
ADVERTISEMENT
હકીકતમાં 62 વર્ષીય શખ્સના તાજેતરમાં છૂટાછેડા થયાં હતા અને તે પછી મિલકત માટે સમાધાન કેસમાં તેને અસંતોષ થયો હતો અને તેનું મગજ છટકી ગયું હતું તેને કારણે તેણે આડેધડ કાર ચલાવી હતી.
珠海大瓜🍉!
— 🍉老板 (@mrm313131) November 12, 2024
11月11日晚,广东珠海体育中心发生一起汽车冲撞行人事件,随处可见倒地不起的伤者,画面触目惊心,肇事车辆撞人后逃逸。#珠海撞人 #珠海体育中心 #越野车 #冲撞行人
现场视频1:https://t.co/zaDeomfRv2
现场视频2:https://t.co/xFi8rpPuoW pic.twitter.com/XvPrp53vCw
રાષ્ટ્રપતિ શી જિનપિંગે શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ જિનપિંગે પણ શોકે વ્યક્ત કર્યો હતો. તેમણે ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી હતી. તેમણે ગુનેગારને કાયદા અનુસાર સજાની પણ માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.