દુર્ઘટના / આતંકી હુમલાથી હચમચી ઉઠ્યું અફઘાનિસ્તાન, 2 અલગ-અલગ બ્લાસ્ટમાં 34 લોકોના મોત

34 Killed In Suicide Attacks In Afghanistan

અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે શાંતિની વાટાઘાટો છતાં આતંકવાદી હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. રવિવારે બે અલગ અલગ બોમ્બ ધડાકામાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ