મેઘતાંડવ / ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં વિનાશક પૂરે તબાહી સર્જી, કરોડોનું નુકસાન, 34ના મોત

34 killed Heavy rain flood Himachal Pradesh Uttarakhand

આકાશી આફતે દેશના અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે. ક્યાંક આભ ફાટ્યું તો ક્યાંક પૂરે તબાહી મચાવી છે. ક્યાંક લોકો બેઘર થયા તો ક્યાંક વિનાશક પૂરે લોકોનો ભોગ લીધો છે. ખાસ કરીને ઓડિશા, કર્ણાટક, અને હિમાચલ પ્રદેશમાં પૂરે હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ઉત્તરાખંડ માટે પણ વરસાદ વેરી બન્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ