લાલ 'નિ'શાન

અન્યાય / કોનો વિકાસ? લક્ઝુરીયસ તેજસ ટ્રેન ચલાવવાં રેલવેનો મધ્યમ વર્ગના મુસાફરોની 33 ટ્રેનો માટે નિરાશાજનક નિર્ણય

33 trains time table changes for gujarats first private train tejas arrives in time between Ahmedabad and mumbai

રેલ્વેનાં ખાનગીકરણની શરુઆત અમદાવાદ- મુંબઈ વચ્ચે શરુ થયેલી તેજસ ટ્રેનથી થઈ ગઈ છે. ખાનગી ટ્રેન ચલાવનારી કંપનીને ફાયદો કરવવા માટે કેન્દ્ર સરકારનાં હુકમથી અમદાવાદ - મુંબઈ વચ્ચે દોડતી 33 ટ્રેનના મુસાફરોને હાલાકી ભોગવવાં મજબૂર કરાયા છે. આ 3 ટ્રેનો 5થી લઈને 55 મિનિટ મોડી દોડાવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ