અપીલ / CAA કાયદો લાગૂ થતા જામનગરમા નાગરિકતા માટે 33 શરણાર્થીઓએ કરી અરજી

દેશભર નાગરિકતા સંશોધન કાયદો લાગૂ થયો છે.. આ કાયદો લાગૂ થતા જ રાજ્યભરમાં પાડોશી દેશથી આવેલા શરણાર્થીઓએ નાગરિકતાની માગ કરી છે.. ત્યાર હવે જામનગરમાં 33 જેટલા શરણાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી છે.. શરણાર્થીઓમાં સૌથી વધુ પાકિસ્તાનથી આવેલા લોકો દ્વારા અરજી કરવામાં આવી છે.19 પાકિસ્તાનના શરણાર્થી, કેન્યાના બે લોકો અન્ય બીજા દેશથી આવેલા લોકોએ નાગરિકતા મેળવવા માટે અરજી કરી છે.. સાથે જ હાલમાં 50 જેટલા પાકિસ્તાની નાગરિકો લાંબા સમયના વીઝા મેળવીને જામનગરમાં વસવાટ કરે છે..

બ્રેકિંગ ન્યૂઝ