લાલ 'નિ'શાન

જળતાંડવ / નવસારીના ઝીંગા તળાવમાં ફસાયેલા 33 લોકોને વાયુસેનાએ બચાવ્યા, NDRFની ટીમો તૈનાત

33 persons rescued navsari district rain forecast

નવસારી જીલ્લામાં 33 લોકોને બચાવવા માટે રાહત-બચાવ શરૂ છે. ત્યાં વાયુસેનાની ટીમ પણ મોકલવામાં આવી છે. વરસાદથી મચેલી તબાહીને જોતા એનડીઆરએફએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ