આવક વધારો / ભારતની અર્થવ્યવસ્થા માટે અચ્છે દિનનાં સંકેત? સરકારી ખજાનો છલકાયો પણ પ્રજાને લાભ મળશે?

33% increase in GST collection

નાણા મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી કે જુલાઈમાં GST કલેકશન 1 લાખ કરોડને પાર પહોચ્યું છે. ગત વર્ષના જુલાઈ માસની સરખામણીએ આ વર્ષે 33 ટકાનો વધારો નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ