કૌભાંડ / લો બોલો! જનતાને લોન માટે ધક્કા ખવડાવતી બેંકોએ 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ માફ કર્યુ

3250 crore bank scam in vadodara

સુરતમાં 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ બેંકોએ માફ કર્યાનું સામે આવ્યું છે. RTI એક્ટિવિસ્ટે માગેલી માહિતીમાં વિગતો બહાર આવી છે. સુરતમાં પણ કૌભાંડ સામે આવ્યુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x