ઉજવણી / થર્ટી ફર્સ્ટે ઘરમાં જ રહેજો, ગુજરાતીઓનું આ સૌથી ફેવરિટ સ્થળ રહેવાનું છે બંધ

31st December polo forest shut down

ગુજરાતમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર તો સઘન ચેકિંગ મૂકી જ દેવામાં આવ્યું છે પણ સાથે સાથે હવે પોળો ફોરેસ્ટમાં પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ