ઉજવણી / 31 ડિસેમ્બરે રાજસ્થાન બોર્ડર પાર કરીને જનારા પ્લાન બનાવતા નહીં, સરકારે લીધો છે આ નિર્ણય

31st December 2020 Gujarat rajsthan ratanpur border police

31મી ડિસેમ્બરને પગલે ગુજરાત-રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે મોટા ભાગના લોકો નવા વર્ષની ઉજવણીમાં ગુજરાતની સરહદ તરફ જતા જોવા મળે છે ત્યારે આ વખતે મહામારીમાં સરકારે તકેદારીના પગલાના ભાગ રૂપે સાવચેતી શરૂ કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ