મહામારી / દેશમાં પહેલી વાર મહિલાને થયો મંકિપોક્સ, દિલ્હીમાં નાઈજેરિયન મહિલા નીકળી પોઝિટીવ, દેશમાં 9 કેસ

31-year-old woman tests positive for Monkeypox in Delhi, takes India's tally to 9

ભારતમાં હવે દિનપ્રતિદિન મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે બુધવારે દિલ્હીમાં મંકિપોક્સનો ચોથો કેસ નોંધાયો છે અને આ વખતે એક નાઈજેરિયન મહિલા પોઝિટીવ નીકળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ