નસીબનો બળિયો / છપ્પરફાડ ધન વરસ્યું દુબઈના ભારતીય ડ્રાઈવર પર, એકઝાટકે મળ્યાં 33 કરોડ, અચાનક સુઝી આવી બુદ્ધિ

31-year-old Indian Driver in UAE Wins Lottery Worth Rs 33 Crore

દુબઈમાં રહીને ડ્રાઈવરની નોકરી કરતા તેલંગાણાના યુવાન અજય ઓગુલાએ 33 કરોડ રુપિયાની લોટરી જીતીને રેકોર્ડ બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ