પેપરકાંડ / 20 વર્ષમાં 31 ભરતી કૌભાંડ અને 21 વખત પેપર લીક થયા, કોંગ્રેસના દિગ્ગજ નેતાના ગુજરાત સરકાર પર પ્રહાર 

31 recruitment scams and 21 paper leaks in 20 years, Congress leader attacks Govt

ગુજરાતમાં હેડક્લાર્ક પરીક્ષાના પેપર લીક કેસ બાદ રાજકારણ ગરમાયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પેપર લીક કેસ મામલે હાઈકોર્ટના સિટિંગ જજ પાસે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ