સર્વે / બાપ રે! 21 વર્ષ પહેલા જ ગુજરાતની 31 ટકા દિકરીઓને પરણાવી દેવામાં આવે છે, સર્વેના ખુલાસાથી મચ્યો હડકંપ

31% of Gujarat's daughters get married 21 years ago,

ગુજરાતમાં મહિલાઓની લગ્નની સરેરાશ ઉંમર અંગે એક ચોંકવાનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં રાજ્યમાં 31%થી વધુ મહિલાના લગ્ન 21 વર્ષ પહેલા કરી દેવાય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ