તમારા કામનું / હવે 31 ઓક્ટોબર સુધી Income Tax Return ભરી શકશે આ લોકો, નહીં ભરવો પડે દંડ, જાણો ડિટેલ્સ

31 october for those who are required to audit their books of accounts income tax return last date

દેશમાં જે લોકોની આવક કરપાત્ર છે તે લોકોને વર્ષમાં એકવાર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડે છે. તેમના માટે ITR ફાઇલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ