મહામારી / ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના અંતની શરૂઆત, આજે માત્ર 1,681 નવા કેસ નોંધાયા

31 May in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,681 નવા કેસ નોંધાયા છે, તો 18 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા અને 4,721 લોકોએ કોરોનાને મ્હાત આપી આજે સાજા થયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ