ધરતીકંપ / કચ્છમાં 3.1 અને 4ની તીવ્રતનાના બે ભૂકંપના આંચકા અનુભવાયા, રાપરના બેલા-ભચાઉ નજીક ધરાધ્રૂજી

3.1 and 4 magnitude earthquake rapar Kutch gujarat

કચ્છમાં ફરી ધરા ધ્રૂજી છે. કચ્છમાં આજે બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં પહેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ છે. જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધાઇ છે. રાપર નજીકના બેલામાં અને ભચાઉ પાસે આંચકો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ