તમારા કામનું / સપ્ટેમ્બર મહિનો પુરો થતા પહેલા પુરા કરી લો આ 3 કામ, નહીં તો બાદમાં થઈ શકે છે મોટુ નુકસાન

30th september deadline for atal pension yojana credit debit card tokenization  know details

PFRDA નો આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આવી સ્થિતિમાં જો તમે ટેક્સપેયર હોવા છતાં અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માંગો છો, તો તમારી પાસે માત્ર 8 દિવસ બાકી છે.

બ્રેકિંગ ન્યૂઝ