ચિંતાજનક / ચોથી લહેરનાં ખતરા વચ્ચે દેશમાં નવા કેસનો આંકડો 3 હજારને પાર, પોઝિટીવીટી રેટ પણ વધ્યો

3000 new covid cases seen in india in last 24 hours here are the details

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,303 નવા કેસ નોંધાયા છે અને પોઝિટીવીટી રેટમાં પણ વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ