બ્લેકમની / રાજકોટના RK ગ્રૂપ પર દરોડામાં બિનહિસાબી દસ્તાવેજ મળતા 100 કરોડનો આંકડો 300 કરોડ સુધી પહોંચ્યો

300 crore unaccounted documents during a raid on RK Group in Rajkot

રાજકોટના જાણીતા RK ગ્રુપને ત્યાં ઇન્કમટેક્ષ વિભાગે દરોડાની કામગીરી કરી છે, કાળાનાણાંના લાખો કરોડો રૂપિયાના વ્યવહાર ચિઠ્ઠીમાં સિંગલ કે ડબલ ડિજિટમાં બતાવવામાં આવતા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ