બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / હેપ્પી બર્થડે સુપરસ્ટાર: 300 કરોડનો માલિક સાઉથનો આ અભિનેતા, દર વર્ષે દાન કરે છે કમાણીના 30 ટકા

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / હેપ્પી બર્થડે સુપરસ્ટાર: 300 કરોડનો માલિક સાઉથનો આ અભિનેતા, દર વર્ષે દાન કરે છે કમાણીના 30 ટકા

Last Updated: 06:46 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક સુપરસ્ટાર આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અભિનેતા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આ અભિનેતા કરોડોની નેટવર્થનો માલિક છે. ચાલો જાણીએ કોણ છે આ અભિનેતા. (Photo:instagram/urstrulymahesh)

1/6

photoStories-logo

1. સાઉથના સુપરસ્ટાર

અહીં અમે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની. મહેશ બાબુનો જન્મ 9 ઓગસ્ટ 1975ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેઓ 49 વર્ષના થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પ્રખ્યાત અભિનેતા

મહેશ બાબુએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું. તેમના પિતા કૃષ્ણા પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બાળ કલાકાર તરીકે કામ

મહેશે 1983માં આવેલી ફિલ્મ 'પોરાતમ'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. જ્યારે લીડ એક્ટર તરીકે તેની શરૂઆત 1999માં આવેલી ફિલ્મ 'રાજકુમાર રૂણું'થી થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અદ્ભુત સ્વભાવ

મહેશ બાબુ માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના અદ્ભુત સ્વભાવ અને સારા દેખાવ માટે પણ ચર્ચામાં છે. તે એક અભિનેતા છે જે પોતાની શરતો પર કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કુલ સંપત્તિ 350 કરોડ

CNBC TV18ના એક રિપોર્ટ અનુસાર મહેશ બાબુની કુલ સંપત્તિ 350 કરોડ રૂપિયા છે. દર વર્ષે તે પોતાની કમાણીનો 30 ટકા જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન

મહેશના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2005માં અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા હતા. હવે બંનેને એક પુત્રી સિતારા અને એક પુત્ર ગૌતમ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mahesh Babu Net Worth Mahesh Babu Birthday South Cinema

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ