અમદાવાદ / સીટી બસમાં હવે ટિકિટ...ટિકિટ સાંભળવા નહીં મળે, તંત્રએ લીધો છે આવો નિર્ણય

300 amts bus will operats without conductor

અમદાવાદની લાઈફલાઈન ગણાતી એએમટીએસ બસ હવે કંડક્ટર વગર જ દોડશે. આજથી  501નંબરના  રૂટની બસમાં આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો  છે. શહેરના વૈષ્ણોદેવીથી ઉજાલા સર્કલ વચ્ચે દોડતી આ બસમાં કંડક્ટર નહીં પણ પોલવેલિડેટર હશે. તો કઈ રીતે કંડકટર વગર જ થશે ટિકિટનું કામકાજ અને આ સેવા વિશે કેવો છે નાગરિકોનો અભિપ્રાય જોઈએ આ અહેવાલમાં,

Loading...
બ્રેકિંગ ન્યૂઝ