બિહાર / આવતીકાલે સાતમીવાર બિહારના CM પદની શપથ લેશે નીતીશ કુમાર, પણ તૂટી જશે 30 વર્ષ જૂની પરંપરા

30 Years Old Tradition Will Break Nitish Kumar When Take Oath In Rajbhavan Patna Gandhi Maidan

ફરી એકવાર નીતીશ કુમાર આવતી કાલે બિહારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. NDAના ધારાસભ્યોની બેઠકમાં નીતીશને નેતા ચૂંટવામાં આવ્યા છે અને રાજનાથ સિંહે જ તેમના નામની જાહેરાત કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ