આશાનું કિરણ / HIV દર્દીઓ માટે 'પોઝિટીવ' ન્યૂઝ, મહિલાને આપમેળે મટી ગયો AIDS, જાણો કેવી રીતે થયો ચમત્કાર

30-Year-Old Woman Whose HIV Vanished Gives Hope For AIDS Cure

2013 ની સાલમાં એઈડ્સનો ભોગ બનેલી એક યુવતીમાં HIVના તમામ લક્ષણો અદ્રશ્ય થઈ જતા આ રોગથી પીડિત દર્દીઓ માટે મોટી આશા જાગી છે.

બ્રેકિંગ ન્યૂઝ